2 JUL 2020 AT 22:26

તું આવ ભીંજાવવા ને કાજ મને

કોરાધાકોર થઈ ને બેઠા છે

ઘૂઘવતો એક સમુંદર છે આસપાસ તારી

વરાળરૂપી વાદળું લઈ બેઠા છે

©ગીતા એમ ખૂંટી

-