7 JAN 2020 AT 16:04

તમે રાત ને ...દિવસ કહો... શું કહું
આમ તકદીર ને કિસ્મત કહો શુ કહું
ચાલતા હતા જે રાહ પર બંને સાથે
એને અજાણી દિશા કહો બોલો શુ કહું
લડવા માટે મેં ક્યાં મ્યાન માં રાખી હતી તલવાર!
આપ રણ મેદાને ઉતર્યા વગર ચાલતી પકડો શુ કહું
©ગીતા એમ ખૂંટી

-