5 MAY 2020 AT 17:04

થોડી મહોલત આપી દે મારી તડપ ને....

કદાચ તાલાવેલી આવે તારા પગ માં પણ...

જીવી લઉં બેચાર સ્મરણો ને પાછા... ફરી...

જો તું નવા સ્પંદનો ના લાવે.....તો...!

©ગીતા એમ ખૂંટી

-