28 FEB 2020 AT 21:21

થોડી ધૂળ થોડા ઢેફા લઈ તારા સ્મરણ તણા
હાલી વાવેતર કરવા એક ઝાડ દરિયાકિનારે
શક્યતાઓ નો થોડો આભાસ છે સાથમાં
ને વળી કેટલીક ભ્રામક ઝંખનાઓ ના મિનારે
વાવ્યું એક ઝાડ મેં યાદો તણું હવે જોઉં
કૂંપણ ફૂટશે કે પછી....કોહવાશે... બીજ...

©ગીતા એમ ખૂંટી

-