તારું તુજ ને અર્પણ ઓ કાન્હા અહીં મારું ક્યાં કસું જ છે
જેટલું જીવું એ તુજ કૃપા ,હર રોમ તારું દીધેલું જ છે
©ગીતા એમ ખૂંટી-
19 APR 2020 AT 23:43