તારો પાલવ જોને...
મને આજ પણ સ્પર્શે છે....
પછી નેહ નું વાદળ મારી આંખ
થી દળ દળ થઈ ને વરશે છે...
આમ તરસ છુપાસે મારી તારી આંખો થી
કેવો નશીલો જામ એમાં થઈ વરશે છે
©ગીતા એમ ખૂંટી-
4 FEB 2020 AT 15:03
તારો પાલવ જોને...
મને આજ પણ સ્પર્શે છે....
પછી નેહ નું વાદળ મારી આંખ
થી દળ દળ થઈ ને વરશે છે...
આમ તરસ છુપાસે મારી તારી આંખો થી
કેવો નશીલો જામ એમાં થઈ વરશે છે
©ગીતા એમ ખૂંટી-