26 MAR 2020 AT 12:16

તારી ઢળેલી આંખો માં સ્વીકાર નેહ નો સમજુ
છે સઘળા અધિકાર તારા આને નામ આપું ક્યાં બીજું

©ગીતા એમ ખૂંટી

-