26 FEB 2020 AT 20:33

તારા પર હક્ક મારો,અમે કદી જતાવ્યું નહિ
હક્ક હતો મારો તારા પર,તે પણ જણાવ્યું નહિ
©ગીતા એમ ખૂંટી

-