તારા જ મનાવવા ની આસ માં રિસાયા હતા
છતાં દિલ મહીં કેટલાય સ્મરણો છુપાયા હતા
કાચ સમાં સમણા લઇ ને વિહરતા હતા આકાશે
પણ પ્રતિબિંબ પાછળ ક્યાં પડછાયા હતા!
©ગીતા એમ ખૂંટી-
16 MAR 2020 AT 20:51
તારા જ મનાવવા ની આસ માં રિસાયા હતા
છતાં દિલ મહીં કેટલાય સ્મરણો છુપાયા હતા
કાચ સમાં સમણા લઇ ને વિહરતા હતા આકાશે
પણ પ્રતિબિંબ પાછળ ક્યાં પડછાયા હતા!
©ગીતા એમ ખૂંટી-