તારા હસતા ચહેરા ને વધુ નિખારતા તારા ખંજન
મારા નાદાન દિલ માં ઉમિદો ના બીજ વાવે તારા ખંજન
આમ નિર્દોષતા ભર્યા છે ગાલ માં કહી
છતાં કાળજે વીંધાયા હતા તારા આ ખંજન
©ગીતા એમ ખૂંટી-
6 MAR 2020 AT 17:35
તારા હસતા ચહેરા ને વધુ નિખારતા તારા ખંજન
મારા નાદાન દિલ માં ઉમિદો ના બીજ વાવે તારા ખંજન
આમ નિર્દોષતા ભર્યા છે ગાલ માં કહી
છતાં કાળજે વીંધાયા હતા તારા આ ખંજન
©ગીતા એમ ખૂંટી-