તારા ગયા પછીની જ આ વાત છે
હતી કાળી એનાથી પણ ઘેરી આ રાત છે
સ્પર્શ તારો હજુ મમડાવ્યા કરું છું હું
કે ફોરા વરસે આભ માં કે કોરો રહું છું હું
©ગીતા એમ ખૂંટી-
15 APR 2020 AT 0:25
તારા ગયા પછીની જ આ વાત છે
હતી કાળી એનાથી પણ ઘેરી આ રાત છે
સ્પર્શ તારો હજુ મમડાવ્યા કરું છું હું
કે ફોરા વરસે આભ માં કે કોરો રહું છું હું
©ગીતા એમ ખૂંટી-