સુમસાન રાહ...
અજાણ્યા રસ્તાઓ...
તરસ્તી બે આંખો ને વેદનાનો ભાર
હતી એજ સાંજ રળિયામણી ને ઉછળતા મોજાઓ અપાર
છતાં માર સુના મન માં તારી યાદો નો આજ પણ રણકાર
©ગીતા એમ ખૂંટી-
10 MAY 2020 AT 0:47
સુમસાન રાહ...
અજાણ્યા રસ્તાઓ...
તરસ્તી બે આંખો ને વેદનાનો ભાર
હતી એજ સાંજ રળિયામણી ને ઉછળતા મોજાઓ અપાર
છતાં માર સુના મન માં તારી યાદો નો આજ પણ રણકાર
©ગીતા એમ ખૂંટી-