4 MAR 2020 AT 7:34

સ્નેહ થી સીંચેલી સવાર ઊગતી હતી
છતાં કાંઈક તો કમી હજુ લાગતી હતી
ખોલી એક બારી પ્રકાશ ફેલાવવાને કાજ
પણ ઓશિકા ની કોર ગઈ રાત ના વરસાદ ની ચાળી ખાતી હતી
©ગીતા એમ ખૂંટી

-