25 FEB 2020 AT 23:04

સ્નેહ ની મહામૂલ મૂડી જ સચવાઈ છે સંદૂક માં
બાકી ખાલી અલમારી માં પૂરું જીવન ભરી ને સાચવી બેઠા
©ગીતા એમ ખૂંટી

-