27 DEC 2019 AT 11:29

સળવડતા અરમાનો ની કબર માં જીવતા થઈ ગયા
જુવો આ નેહ ની ખાતર કેટલા ફના થઈ ગયા
જીવાયેલી કેટલીક યાદો ,મીઠડી લાગતી હતી!
ચાખ્યો જ્યારે સ્વાદ એનો તો મો કડવા થઈ ગયા
©ગીતા એમ ખૂંટી

-