શુભેચ્છાઓ અઢળક અપાર છે
ચારે કોર જાણે રંગો નો ત્યોહાર છે
ક્ષણ આ ભાવુક સ્નેહથી વધાવું
આપને ધનતેરસ ની વધાઈ પાઠવું
©ગીતા એમ ખૂંટી-
13 NOV 2020 AT 19:10
શુભેચ્છાઓ અઢળક અપાર છે
ચારે કોર જાણે રંગો નો ત્યોહાર છે
ક્ષણ આ ભાવુક સ્નેહથી વધાવું
આપને ધનતેરસ ની વધાઈ પાઠવું
©ગીતા એમ ખૂંટી-