શુ રે સજાવટ મારા કામની ઓ મોહના
રાધા વિચારે યમુનાકીનારે એકલી
જો પ્રીત હતી સાચી તો વાલમાં આમ
અધવચ્ચે કા મૂકી મને એકલી ઓ મોહના
તુજ વિના આ સજાવટ શુ કામની..મારે
©ગીતા એમ ખૂંટી-
11 MAR 2020 AT 23:41
શુ રે સજાવટ મારા કામની ઓ મોહના
રાધા વિચારે યમુનાકીનારે એકલી
જો પ્રીત હતી સાચી તો વાલમાં આમ
અધવચ્ચે કા મૂકી મને એકલી ઓ મોહના
તુજ વિના આ સજાવટ શુ કામની..મારે
©ગીતા એમ ખૂંટી-