1 APR 2020 AT 19:28

શોધતા હતા નગર મહી કહી
એ ઇસ્ક નો રંગ મુજમાં જ ઘોડાયો હતો
આમ તો સફેદ હતો મારો રંગ છતાં
એના મહીં હું ખૂબ રંગાયો હતો
©ગીતા એમ ખૂંટી

-