શકયતા ને અશક્યતા વચ્ચે થી પસાર થવું
હોવા પણા માં પણ ક્યારેક ગુમનામ થવું
લે ધરી દીધો મેં એક કપ ચા નો તારા હાથ માં
સ્વાદ એ જાણીતા વચ્ચે થી, તારા સ્પર્શ નું આમ અજાણ થવું
બહુ ખૂંચી ગયું..
©ગીતા એમ ખૂંટી-
4 JAN 2020 AT 10:56
શકયતા ને અશક્યતા વચ્ચે થી પસાર થવું
હોવા પણા માં પણ ક્યારેક ગુમનામ થવું
લે ધરી દીધો મેં એક કપ ચા નો તારા હાથ માં
સ્વાદ એ જાણીતા વચ્ચે થી, તારા સ્પર્શ નું આમ અજાણ થવું
બહુ ખૂંચી ગયું..
©ગીતા એમ ખૂંટી-