સાગરના મોજા ની સંગ સંગ ઉછળી આ લાગણિયો
ને લાગણિયો માં વસો છો આપ
ચાખ્યા ખ્વાબ ને તો કાંઈક મીઠા થયા છે,
હવે બની ગયા કેટલા એ અમાપ
©ગીતા એમ ખૂંટી-
17 JAN 2020 AT 16:04
સાગરના મોજા ની સંગ સંગ ઉછળી આ લાગણિયો
ને લાગણિયો માં વસો છો આપ
ચાખ્યા ખ્વાબ ને તો કાંઈક મીઠા થયા છે,
હવે બની ગયા કેટલા એ અમાપ
©ગીતા એમ ખૂંટી-