રુઠી ને ક્યાં જાસો આમ,
દલડા ચોરી ને કયા જાસો આમ
સરેઆમ નિલામ થઈ ગયા અમે
ખરીદી ને અમને જાસો ના આમ
©ગીતા એમ ખૂંટી-
17 JAN 2020 AT 16:08
રુઠી ને ક્યાં જાસો આમ,
દલડા ચોરી ને કયા જાસો આમ
સરેઆમ નિલામ થઈ ગયા અમે
ખરીદી ને અમને જાસો ના આમ
©ગીતા એમ ખૂંટી-