6 MAR 2020 AT 17:21

રોજ દરિયા ને ડૂબતો સુરજ ગળતા જોઉ છું
મારી હકીકત ને તારી યાદો માં ભળતા જોઉં છું
©ગીતા એમ ખૂંટી

-