15 APR 2020 AT 0:29

રાખી આંખમાં કાજળ એ રાત કરે છે
આમ જ એ અચાનક મુજથી મુલાકાત કરે છે
એ ખંજન હતું તારા ગાલ નું કે કોઈ વમણ
હતો હું સાગર ઘૂઘવતો આજ એ મને સરિતા કરે છે
©ગીતા એમ ખૂંટી

-