10 MAY 2020 AT 16:10

પરપોટા ની માફક બને છે અહીં વાતો,ને તરત ફૂટી જાય છે

કેટલીવાર છેતરાવા છતાં માણસ અખતરા કરતો જાય છે

આજ મળશે કિનારો કોઈ નદી નો મને એ આસ તો જાગી હતી

પણ શું કરું,નદીને તો રોજ સાગરે ભળવાનું જ થાય છે

©ગીતા એમ ખૂંટી

-