6 MAR 2020 AT 17:44

પીડાઉ છું પણ કોને કહું
આંખ થી અશ્રુ વહે કોને કહું
કશુંક ખૂંચતુ,કશુંક ખૂટતું છે હવે
મઝધારે લાંગર્યું વહાણ કોને કહું
©ગીતા એમ ખૂંટી

-