ફરી એજ સાંજ એજ દરિયો ને એકલી હું...
આથમતો સૂર્ય ને એની સાથે આથમતી હું...
રોજ ઇચ્છાઓનું એક પોટલું લઈ ને અહીં આવું છું...
ને પાછી બેચાર ઇચ્છાઓ ની પોટલી વાડું છું...
બસ આમ જ રોજ આવું છું અહીં ને...
દફન થયેલી બેચાર ઝંખનાઓ ને પંપાળુ છું
©ગીતા એમ ખૂંટી-
6 APR 2020 AT 0:45