ફેલાવી છે સુગંધ આમ વસંતે કે પછી બહાર આવ્યા ના બહાના હતા
વેરણ આ રાત માં ચમકતા ચાંદ ને નિરખવા જાણે કેટલાં નયન પ્યાસા હતા
©ગીતા એમ ખૂંટી-
4 MAR 2020 AT 11:56