પગ વાળી ને બેસતી નથી આમ તેમ ફર્યા કરે છે
છું તૃપ્ત હું છલોછલ છતાં મુજમાં તને ભર્યા કરે છે
હશે બેચાર વાતો નો અફસોસ કોને ખબર
નિરંતર વહેતા પ્રવાહે એ સતત નિતર્યા કરે છે
©ગીતા એમ ખૂંટી-
29 FEB 2020 AT 13:25