19 FEB 2020 AT 12:46

ઓ પરદેશી ગામ તણા...
મારી હાટડીયે કાંઈ કેટલા ખરીદદાર...
લો લગાવી તને ગમતી કોઈ હાટ...
બની જા તું પણ ખરીદદાર..
આમ ક્યાં સુધી વાળી ને ફરતા રહો પોટલી
ગાંઠ થી છૂટ્યા પછી ક્યાં રહે આ મોટલી.!

ખંખેરી પીડા ઓ સઘળી... મસ્ત ફકીર બની જા
આલમ છે અલગારી...તું પણ દિલદાર બની જા
©ગીતા એમ ખૂંટી

-