16 JAN 2020 AT 22:56

ઓ ચાંદ મહીં વસવાટ કરનારા તમે,હું તો એક સિતારો છું

મન મહી ઝંખનાઓ મલપતિ રોજ,બસ હું તો તારા વિચારો છું
©ગીતા એમ ખૂંટી

-