19 FEB 2020 AT 13:29

નવલા પ્રભાત ની નવલી કિરણ
જાણે તારા હસવાની યાદ
હરખ ના માઈ મારા હૈયામાં
કે તારા પગરવે આજ દીધો સાદ
©ગીતા એમ ખૂંટી

-