નથી જાખપ આજ પૂનમ કેરી રાત છે
જો ચાંદ ને વધુ નિખારવા તારા પણ એની સાથ છે
જાણે સોળે શણગાર કરેલી કોઈ દુલહન એવી આ રાત છે
ને વળી ચાંદની ના આછા પ્રકાશ માં જાણે સમણાની કોઈ વાત છે
©ગીતા એમ ખૂંટી-
17 DEC 2019 AT 22:37