15 APR 2020 AT 0:30

નથી અકારણ મારું આવવું તારા આંગણ ના આકાશે
તું અવિરત મને નીરખ્યા કરતી હતી આકાશે
©ગીતા એમ ખૂંટી

-