18 FEB 2020 AT 11:31

નજર થી નજર મળી ને વાત થઈ ગઈ...

આમ અણધારી જ સ્નેહ ની રજુઆત થઈ ગઈ

©ગીતા એમ ખૂંટી

-