4 FEB 2020 AT 17:31

ના તરસ્તા રહો આમ મીઠા જળ વચ્ચે

ખારા સમંદર ની ક્યાં કમી છે અહીં
©ગીતા એમ ખૂંટી

-