ના ખ્વાબ બતાઓ અમને વસંતના
અમે પતજડ ના રહેવાસી છે
એક ફૂલ ખીલ્યા ની આશ માં
વસાવી હતી દુનિયા સારી છે
©ગીતા એમ ખૂંટી-
23 DEC 2019 AT 14:15
ના ખ્વાબ બતાઓ અમને વસંતના
અમે પતજડ ના રહેવાસી છે
એક ફૂલ ખીલ્યા ની આશ માં
વસાવી હતી દુનિયા સારી છે
©ગીતા એમ ખૂંટી-