11 DEC 2019 AT 22:14



મન ના મોતિ છે મારા અમુલખ,
નથી એ કાંચ ના
એક એક મોતી પરોવ્યુ મેં માળા માં
છે જગ થઈ જુદી ભાત ના
©ગીતા એમ ખૂંટી

-