17 DEC 2019 AT 22:50

મિલાવટ નો જમાનો રહ્યો આજકાલ અહીં
હર ચીજ માં મિલાવટ છે
બસ નેહ તારો ને મારો ભવો ભવનો
બસ એટલેજ દિલ ને રાહત છે
©ગીતા એમ ખૂંટી

-