મેં વાવી હતી એક રાત...જેમાં સપના ને પરવાનગી ના હતી
જુદા જુદા તારણ રહ્યા ચાંદની રાત ના,એમાં દીવાનગી ના હતી
અઢેલી ને બેઠી છું..કોઈ ભીત ના ટેકા પર માથું નમાવી ને
મારા પાંપણો જેટલી તારી આંખોમાં ભીનાશ ના હતી
©ગીતા એમ ખૂંટી-
5 MAY 2020 AT 17:10