28 MAR 2020 AT 23:44

મારી જ મહેફિલમાં મને પરાયા કરી ગયા
હતા ભરપૂર અમે છતાં ખાલી ખમમ કરી ગયા
©ગીતા એમ ખૂંટી

-