27 FEB 2020 AT 15:12


મારી ભ્રમણા થી બિલકુલ મળતું હતું
રણ માં ગુલાબ એક ખીલતું હતું
©ગીતા એમ ખૂંટી

-