16 MAY 2020 AT 14:28

લઈ પાંખ એક યાદોની અજાણી દિશા માં ઉડી ગઈ
મનમતવાલી મારી ઝંખનાઓ ,તારી આંખો માં ડૂબી ગઈ
©ગીતા એમ ખૂંટી

-