30 JUN 2020 AT 17:42

લે ટહુકા કર્યા મેં આજ તારી સુની સી ડેલીએ

ભર્યું ચોમાશું થઈ વરસી પડ્યું છે એક વાદળું

દીવડા આ મન તણા ગોખલે મેં રાખીયા

અજવાળી એક રાત ની જ આસ માં
સથવારે સાથિયા પુરાશે ,આજ પ્રીત ના

કે વગડે બોલ્યા છે આજ મોર મનડા ના મિત ના

©ગીતા એમ ખૂંટી

-