22 DEC 2019 AT 10:07

લે નેહ ભરી નજર કરીને પછતાઇ રહ્યા અમે
ઉઘાડા હતા પગ મારા ને ઉનાળો બન્યા તમે
ઉચાટ કાંઈ કેટલા રહી ગયા મારા મનમાં જ
ને શાંત સરોવર બની ને રહી ગયા તમે
©ગીતા એમ ખૂંટી

-