23 JAN 2020 AT 12:32

લાગે છે મહેફિલ મહીં કોઈ જાણીતું મળ્યું તને
ફોરમ આ કોઈ જાણીતી,પારખી ગયું તને
©ગીતા એમ ખૂંટી

-