24 DEC 2019 AT 16:39

ક્યારેક વિચાર થઈ આવે છે મને
કે રમઝટ માં રહેનારા શું બે ચાર જ છે
છે બધા મહારથી અહીં તો,કોઈ દાદ નો ઘણી કોઇ નથી
ઉતરો આવો મેદાને રમવાને કાજ હું રોજ મહેફિલ સજાવું છુ
ઓ મારા ગ્રુપ ના મિત્રો ઊંઘ ઉડાડવા આદુ વાળી ચા મોકલાવું છું
છોડો રજાઈ ને છોડો ગોદડા આ ધગતી મહેફિલ છે
લો એક બપોર મારા સાથિયો ને નામ હું શબ્દો સજાવું છું
©ગીતા એમ ખૂંટી

-