ક્યારેક શબ્દો સ્વભાવ ની પ્રતીતિ કરાવે છે
ને ક્યારેક પ્રતીતિ શબ્દો દ્વારા રજૂ થાય છે
મન મેલા ને ખુદ ઉજળા થવાની કોશિશ કરાય છે
ને ક્યારેક ખુદ ને સાબિત કરવા અહીં જંગ પણ લડાઈ છે
©ગીતા એમ ખૂંટી-
15 DEC 2019 AT 8:38