23 FEB 2020 AT 22:09

ક્યારેક રમત રમતા હારી જવાય છે
તો વળી ક્યારેક જીત થી પણ હાર ગમી જાય છે
નમતી પાંપણો માં વળી ક્યારેક મન પણ નમતું
ક્યારેક ઉઠેલી પલક ના ઇન્તજાર માં રાત વીતી જાય છે
ક્યાંક કોઈ સ્પંદન જીવતું મળતું હતું વર્ષો પછી પણ..
ને ક્યારેક સાથે વિતાવેલી ક્ષણો પણ બોજ બની જાય છે

©ગીતા એમ ખૂંટી

-