10 DEC 2019 AT 22:23

ક્યારેક પીડા રાધા સાથે જોડાય છે
ને ક્યારેક કાન બની આંખો થી વહી જાય છે
©ગીતા એમ ખૂંટી

-