10 MAY 2020 AT 12:39

ક્યારેક નાની અમથી ક્ષણ માં જિંદગી જીવી લઉં છું
ને ક્યારેક જિંદગી માં એક સ્નેહ ની ક્ષણ શોધી લઉં છું
હસું છું,રડું છું ગાઉ છું ક્યારેક અને ક્યારેક ઉદાસ હોઉં છું
એ જિંદગી તારા નિતનવીન રંગો માં હું બે રંગ બની જાઉં છું

©ગીતા એમ ખૂંટી
10/5/2020

-